Jhankar Music Gujarati Presents Latest Dashama Devotional Video Song titled “Val Val Dashama Vela Val” Sung by Rakesh Barot, & Penned by Rajan Rayka, Dhaval Motan, & Music Composed by Jitu Prajapati
Join this channel to get access to perks
httpswww.youtube.comchannelUCQeljbfXMX_5a2_KMXTkF-Ajoin
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : https://www.instagram.com/reels/audio/729928296439466/
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 & 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬
♪ Song : Val Val Dashama Vela Val
♪ Singer : Rajal Barot
♪ Lyrics : Rajan Rayka, Dhaval Motan
♪ Music : Jitu Prajapati
♪ Studio : Tempal Recording Studio – Adalaj
♪ Project Lead By : Chandu Raval
♪ D.O.P Editing : Vipul Darji
♪ Starring : Rajal Barot
♪ Poster Design : Aman Agola
♪ Ganre : Devotional
♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC)
♪ Music Label : Jhankar Music
#rajalbarot #newdashamasong #dashamaagarba #valvaldashamavelaval #jhankarmusicgujarati
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://surl.li/kdsmgd
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://surl.lu/ybhiyz
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://surli.cc/fblrhp
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.lu/odutqt
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : coming soon
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://surl.lu/dhcaxd
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/kdsmgd
Click here to watch:👇
Dashama Mari Mavadi
——————————-
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati 👇
હે એ એ એ વાળ વાળ વાળ મારી વેળા તુ વેળા વાળ
હે એ એ એ વાળ વાળ વાળ મારી વેળા તુ વેળા વાળ
દેવી દશામાં તુ વેળા તુ વાળ
તાર તાર તુ તાર મારી પેઢી તુ તાર
દેવી દશામાં વેળા તુ વાળ
હે એ એ એ આય આય આય મારી વાળે તુ આય
વાગડ વાળી માતા વારે તુ આવ…
વાળ વાળ વાળ તુ વેળા તુ વાળ
દેવી દશામાં તુ વેળા તુ વાળ…
માં તારા દીવા થી ઘર માં અજવાળુ
અમને આલ્યુ તે રાજ ને રજવાડુ
હો દશામાં દશામાં રાટ કરું તારુ
ડગલે ને પગલે તને ના વિહારુ
હે એ એ એ ભાળ ભાળ ભાળ મારી હામે તુ ભાળ
દેવી દશામાં તુ વેળા તુ વાળ
વાળ વાળ વાળ તુ વેળા તુ વેળા તુ વાળ
દેવી દશામાં વેળા તુ વાળ…
હો તારા હામે નજર ધરી પાટ તારો ઢાળુ
મારે તો તુ ખમ્મા કે એજ અજવાળુ
હા માતા ની દયા થી અમે અલગ ને અનોખા
કિસ્મત સિતારા ના પાડવા દીધા નોખા
હે એ એ એ વાળ વાય વાય વાય સુખ ના વાયરા વાય
તુ મળી એને લીલા લેર થાય
વાળ વાળ વાળ તુ મારી વેળા તુ વાળ
દેવી દશામાં વેળા તુ વાળ
હે દેવી દશામાં વેળા તુ વાળ…
———————
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
https://www.youtube.com/@jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : https://www.youtube.com/@jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : https://www.facebook.com/jhankarmusicgujarati…
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : https://twitter.com/music_jhankar…
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://www.instagram.com/JhankarMusicGujarati…
👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 : https://www.snapchat.com/add/jhankarmusicguj…
Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More. Subscribe and stay updated to JHANKAR MUSIC GUJARATI
Thanks for your Love and Support !
source